આજરોજ એક કલાક આસપાસ ઉપરવાસમા ભારે વરસાદ ના પગલે દાંતીવાડા ડેમ માં પાણી આવક યથાવત.. ડેમ માં પાણી ની આવક માં વધારો થયો ડેમ ના દરવાજા સુધી પાણી આવી જતા તંત્ર દ્વારા લીકેજ ચેકીંગ ની કામગીરી હાથ ધરાઈ.. ડેમ ના 11 દરવાજા માં લીકેજ માટે ડેમના અધિકારીઓ ની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરાયું... ડેમના તમામ દરવાજા નવા નાખેલા હોવાથી ડેમના અધિકારઓ દ્વારા લિકેજ ચેકીંગ કરાયું.