ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, દાહોદ જિલ્લા શાખા દ્વારા જિલ્લાના આદિજાતિ પ્રભુત્વ ધરાવતા તેમજ અંતરિયાળ ભૌગોલિકતા ધરાવતા વિસ્તારોમાં આર. ઈ. સી. ફાઉન્ડેશન દિલ્હીના સહયોગથી મોબાઈલ મેડિકલ યુનિટ લોકાર્પણ સ્વતંત્ર સેનાની ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જયંતી વર્ષની ઉજવણી નિમિત્તે આદિજાતિ વિસ્તારના દરેક ઘર સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે આ સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી છે.