ચીખલી તાલુકામાં આરોગ્ય સબ સેન્ટર આંગણવાડી મુખ્ય પ્રાથમિક શાળા સેવા સહકારી મંડળી અને ગ્રામ પંચાયતની મુલાકાત કલેકટર શ્રી એ લીધી હતી સાથે જ કલેકટરશરીએ ગ્રામજનો સાથે લોક સંવાદ કર્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાંત અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા.