ભીલોડા તાલુકામાંથી શામળાજી નવા તાલુકા તરીકે અલગ થતા સ્થાનિક લોકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે.આ પ્રસંગે આદિવાસી ડુંગરી ગરાસિયા જનરલ પંચના મહામંત્રી બાબુભાઈ ખામણાએ નિવેદન આપ્યું.તેમણે સરકારનો આભાર માન્યો અને તાલુકાના વિકાસ માટે આપતી સહાય માટે આશાવાદ વ્યક્ત કર્યો.