Download Now Banner

This browser does not support the video element.

ઉમરગામ: ઉમરગામમાં ઉદ્યોગિક સલામતી અને સુરક્ષા અંગે ઉદ્યોગકારોને જાગૃત કરાયા

Umbergaon, Valsad | Jul 31, 2025
ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન (UIA) અને DISH – વલસાડના સહયોગથી, 31 જુલાઈ 2025 ના રોજ ઉમરગામ ખાતે UIAના કાર્યાલયમાં એક મહત્વપૂર્ણ Safety Seminar નું આયોજન કરવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us