અબડાસાના અનેક ગામો બન્યા સંપર્ક વિહોણા અબડાસા તાલુકાનુ મિયાણી ગામ સંપર્ક વિહોણું બન્યુ વરસાદની સિઝનમાં બીજી વખત ગામ સમર્ક વિહોણું બન્યુ લખાણિયા નદી આવતા અબડાસાના તેરા થી નેત્રા રોડ બંધ થયોગત વર્ષે છ વાર બંધ થયેલો માર્ગ આ વર્ષે બે વાર બંધ થયો આ તરફ અબડાસાનુ બારા ગામ સંપર્ક વિહોણું બન્ય