રાજ્યમાં વિવિધ સ્થળોએ ફૂડ વિભાગના દરોડા: જેમાં ધ્રોલ નજીક ધ્રાંગડા ગામની સીમમાં આવેલ ક્રિષ્ના ટ્રેડિંગ નામના કારખાનામાં દરોડો પાડી તંત્રએ સ્થળ પરથી રંગે હાથ ઘીમાં ભેળસેળ કરતા ઇસમોને પકડી પાડ્યા: ઘીના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા અને સઘન તપાસ હાથ ધરાઈ છે. ક્રિષ્ના ટ્રેડિંગનું લાયસન્સ રદ કરવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ છે