ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ હરિભાઈ કાતરિયાએ આજે નવજીવન કેમ્પની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ NAAC ઓરિએન્ટેશન અને અવેરનેસ પરના પ્રથમ સેમિનારનું ઉદ્ઘાટન કરવાનો હતો. કુલપતિના વરદ હસ્તે આ સેમિનાર ખુલ્લો મુકાયો હતો. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદ (NAAC) વિશે જાગૃતિ ફેલાવવાનો અને યુનિવર્સિટીના સંલગ્ન કોલેજોમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે માર્ગદર્શન આપવાનો છે. આ પ્રસંગે કુલપતિએ શિક્ષણ અને