છોટાઉદેપુર જિલ્લાના કવાંટ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ગાર્ગી જૈન ઉપસ્થિત રહ્યા હતા. કલેકટરે ઉપસ્થિત રહી અરજદારઓ તરફથી મળેલ અરજીઓ બાબતે અરજદારઓ અને અમલીકરણ અધિકારીશ્રીઓને રૂબરૂ સાંભળી તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.