જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રૂપાવટી ડેમ સામે બીન ખેતી કર્યો વગર ઉદ્યોગ હેતું ફેરફાર કર્યો વગર સુઝલોન પવન ચક્કી અડિંગો જમાવીને બેઠેલી કંપની દ્વારા ખનીજ ચોરી કરી પોતાની ગેરકાયદે જમીન માટી ભરી કંપનીનાં માહકાઈ વાહનો ખુંચે નહીં તે હેતુસર લાલપુર તથા આજુબાજુના ગામોમાં ખનીજ ચોરી કરી ભરતી કંપની દ્વારા ડંફર ભરી ખુલ્લેઆમ ખનીજ ચોરી થઈ રહી છે જીલ્લા ખનીજ વહિવટી તંત્ર મોખિત જાણ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવું લોકમુકે ચર્ચાય રહ્યું છે