પાવાગઢ ખાતે ગુડ્સ રોપ વે નો તાર તૂટ્યો, પાવાગઢ ખાતે ચાલી રહેલા બાંધકામના માલસામાનને લાવવા લઈ જવા માટે રાખવામાં આવેલ ગુડ્ઝ રોપ વે તૂટી પડ્યું, ગુડ્ઝ રોપ વે તૂટી પડતા 6 ના મોત, મૃતકોમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિકો અને અન્ય 2 વ્યક્તિઓનો સમાવેશ, પાવાગઢ માંચીથી નિજ મંદિર સુધી બાંધકામની સાધન સામગ્રી લઈ જવા માટે કરવામાં આવતો હતો આ રોપ વે નો ઉપયોગ, ઘટનાને લઈને પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે