દાહોદના રળીયાતી રોડ પર કે જ્યાં છેલ્લા કેટલાક સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ છે તેના કારણે વાહન ચાલકોનું મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને અહીંથી શહેરમાં અને શહેરથી બહાર જતો રસ્તો છે તેના કારણે જે સ્ટ્રીટ લાઈટો લગાવવામાં આવી છે પણ છેલ્લા કેટલાક સમયથી બંધ હોવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો થઈ રહ્યો છે કે લાઈટો શરૂ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે