કરાડિ થી નવસારી તરફ આવતા એક યુવાનની એકટીવા માંથી સાપ નીકળ્યો હતો જેને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેનું રેસક્યુ હરીશમાળીએ કર્યું હતું અને વન વિભાગ સાથે સંકલન કરીને તેને સલામત સ્થળે છોડવામાં આવ્યો હતો હરીશમાળીએ જણાવ્યું હતું કે ગુજરાતના ચાર સાપમાંથી આ એક સાપ છે.