ગણેશ ઉત્સવ શરૂ થતાં જ ગણેશ ભક્તો દ્વારા ગણપતિ સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે પર્યાવરણને નુકસાન ન થાય અને કોઈ જાનહાની ન થાય જેને લઈને છેલ્લા સાત વર્ષથી જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક વિસર્જન કુંડ બનાવવામાં આવે છે જે કુંડની આજથી શરૂઆત પવિત્ર કુંડના જળ પધરાવી સાધુ સંતો દ્વારા કરવામાં આવી છે.