વિસામણબાપુની જગ્યામાં પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા પૂજ્ય શ્રી ગાયત્રીબા,પૂજ્ય શ્રી દીયાબા તેમજ ચુડા સ્ટેટ રાણીસાહેબ શ્રી હેમાંગીબા,લાઠી ઉષાબા સાથે સૌ શ્રી વિહળ શક્તિ ગ્રુપ ના બહેનો મળી કુલ ૨૫૧ બહેનો એ પાર્થિવ શિવલિંગ બનાવ્યા હતા પ્રત્યેક બહેન દીઠ ૧૦૮ શિવલિંગ બનાવી ટોટલ २७१०८ ભગવાન શિવનાં પાર્થેશ્વર શિવલિંગ બનાવી ભગવાન શિવની આરાધના કરવામાં આવી