જીએસટી કાઉન્સિલ ની બેઠકમાં નિર્ણય અંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને કૃષિમંત્રી રાઘવજી પટેલે આપી પ્રતિક્રિયા નાણામંત્રી કનુભાઈ દેસાઈ જણાવ્યું હતું કે ખાદ્ય તમામ સામગ્રી માં ઝીરો અથવા 5 ટકા કરવામાં આવ્યા છે.ખેડૂતો ના ટ્રેકટર અને તેના સાધનો ઉપર 5 ટકા GST કરવામાં આવ્યો છે.સિમેન્ટ ઉપર પણ 18 ટેકસ કરવામાં આવ્યો છે દેશમાં હવે માત્ર 5 અને 18 ટકા નો જ રેટ લાગુ થશે.નિષેધ કરવા વાળી વસ્તુઓ ઉપર સરકારે કોઈ બાંધછોડ કરી નથી હાલમાં પણ જે 40 ટકા ટેક્સ છે.