મોરબી મહાનગરપાલિકા દ્વારા પશુ પકડવાની કામગીરી તો કરવામાં આવે છે પરંતુ પશુઓ પકડતા નથી માત્ર નાટક કરે છે જેના કારણે પશુઓ પણ હેરાન થઈ રહ્ય છે ત્યારે મોરબીના નાની વાવડી ગામે કેનાલમાં બે આખલાઓ ખાબક્યા હતા જો કે સેવાભાવી લોકો દ્વારા મહામહેનતે આખલાઓને હેમ ખેમ બહાર કાઢી બચાવી લેવામાં આવ્યા હતા.