ચીખલીના રમલા ગામે ગણપતિજીના આગમનમાં એક જ ચાલે ધારાસભ્ય નરેશ પટેલ ચાલે ના તાલે લોકો ઝૂમે ઊઠ્યા હતા જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં હજારોની સંખ્યામાં આ ડીજે આગમનમાં લોકો જોડાયા હતા અને એક જ ચાલે ધારાસભ્ય નરેશ પટેલે ચાલે ના તાલે લોકો જૂમી ઊઠ્યા હતા