Download Now Banner

This browser does not support the video element.

હળવદ: હળવદ તાલુકાના સમલી ગામે માતાજીના મઢની દાનપેટી તોડી એક લાખ રોકડ રકમની ચોરી

Halvad, Morbi | Aug 9, 2025
હળવદ તાલુકાના સમલી ગામમાં આવેલ ચામુંડા માતાજીના મઢની દાનપેટી તોડી કોઈ અજાણ્યો તસ્કર દાનપેટીમાં રહેલ રૂપિયા 1 લાખની રોકડ રકમ ચોરી કરી જતા બનાવ અંગે બાબુભાઇ ઉર્ફે કાળુભાઇ પોલાભાઈ ચોરોડીયા રહે.નાની વાવડી મોરબી વાળાએ હળવદ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us