આમોદ નગરમાં રંગબેરંગી લાઈટોના ઝગમગાટ સાથે વિઘ્નહર્તાની દબદબાભેર આગમન યાત્રા યોજાઈ. ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે આમોદ નગરમાં ગત રોજ રાત્રીના સમયે યુવક મંડળો દ્વારા વિઘ્નહર્તાની થ્રીડી લાઈટો અને ભવ્ય આતશબાજી સાથે આગમયાત્રા યોજાઈ હતી.છેલ્લા ઘણા વષોથી ગણેજીની આગમન યાત્રાનો ટ્રેન્ડ યુવક મંડળોમાં વધતો જાય છે.તેમ આમોદના યુવક મંડળો દ્વારા પ