અચાનક નવાયાર્ડ વિસ્તારમાં પાણી બંધ થઈ જતા પાણી પુરવઠાના અધિકારીઓ દોડતા થયા હતા.અધિકારીઓની તપાસ મા નવાયાર્ડ પાસે ખાડો ખોદેલા જોવા મળ્યો હતો. તેની તપાસ કરતા સીસીટીવી ચેક કરવામાં આવ્યા તો પાલિકાનો વાલ ઓપરેટ સંજય માળી જોવા મળ્યો હતો.જે જેસીબી લઈ આવ્યો હતો અને ખાડો ખોદી વાલ બંધ કરી દીધો હતો.સંજય માળીની પૂછપરછમાં બહાર આવ્યું છે કે યોગેશ વસાવા એ વાલ બંધ કરવા સૂચના આપી હતી જેથી વાલ બંધ કર્યો હતો.