ગીરસોમનાથ ના વેરાવળના ભીડીયા બંદરના માછીમારો પર ગતરાત્રીના કોડીનાર ના મુળ દ્રારકા બંદર પર નાની ઓબીએમબોટ લંગર કરાતા માથાકૂટ સર્જાઇ જેમા 150 જેટલા લોકોએ હુમલો કરતા 5 જેટલા માછીમારો ઇજાગ્રસ્ત થયા છે જેને વેરાવળની સિવીલ હોસ્પિટલ ખાતે સારવાર મા ખસેડાયા અગ્રણીઓ એ આજરોજ 10 કલાકે આપી પ્રતીક્રીયા.