આજે શુક્રવારે સાંજે 5 વાગ્યાની આસપાસ નિકોલમાં ખોડલધામ મેદાનમાં PMની સભાને લઇ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.25 અને 26 ઓગસ્ટ પીએમ ગુજરાતની મુલાકાતે આવવાના છે.નિકોલમાં પણ વિશાળ સભાને સંબોધશે.ત્યારે તંત્ર દ્વારા તૈયારીઓ પુરજોશમાં કામગીરી કરાઇ રહી છે.