Download Now Banner

This browser does not support the video element.

ગોધરા: શહેરમાં પડેલ ધોધમાર વરસાદને કારણે મોડી રાત્રે મેસરી નદી બે કાંઠે વહેતી જોવા મળી

Godhra, Panch Mahals | Aug 29, 2025
ગત રોજ સાંજના સમયે ગોધરા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, ધોધમાર વરસાદને કારણે વરસાદી પાણી ભર્યા હતા જેના કારણે વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા આ સાથે જ ગોધરાના મધ્યમાંથી પસાર થતી મેસરી નદી બે કાંઠે વ્યક્તિ જોવા મળી હતી, ગોન્દ્રા વિસ્તારમાં આવેલ મેસરી નદી નો કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us