ભારત સરકારે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ એક સ્વતંત્ર કેન્દ્રીય પ્રાયોજિત યોજના તરીકે સમગ્ર દેશમાં કુદરતી ખેતીને મિશન મોડમાં પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ શરૂ કર્યું છે જેમાં તેમના પૂર્વજો પાસેથી વારસામાં મળેલા પરંપરાગત જ્ઞાનના મૂળમાં ખેડૂતો કુદરતી ખેતી ને રસાયણ મુક્ત ખેતી તરીકે પ્રેક્ટિસ કરી શકે. જે બાબતે મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના દેવગઢ ક્લસ્ટર ના 49 ખેડૂતોને કિસાન વિજ્ઞાન કેન્દ્ર ખેરવા ખાતે પ્રાકૃતિ