ગીરસોમનાથ જીલ્લાના વેરાવળ ખાતે આજરોજ ગણેશ વિસર્જન નો ભવ્ય કાયઁક્રમ યોજાયો જેમા ધામધૂમ પૂર્વક સંસ્થાઓ દ્રારા ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઇ ટાવરચોક ખાતે પહોચી જયા સોમનાથ ના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ દરેકનુ સન્માન કરેલ અને આ સંદર્ભ 3 :30 કલાકે આપી પ્રતીક્રીયા .