આજે તારીખ 08/06/2025 રવિવારના રોજ બપોરે 2.30 કલાક સુધીમાં પોલીસે ગાડી કબજે કરી.ધોળા દિવસે લુણાવાડા નગરમાં લૂંટ નો મામલો.લૂંટારૂ લૂંટ ચલાવી ગાડી લઈ થયા હતા ફરાર.લૂંટ માં વપરાયેલી ગાડી બિનવારસી હાલત માં મળી આવી.લૂંટ માં વપરાયેલી ગાડી લૂંટારૂ લીમડી મહાદેવ મંદિર ખાતે મૂકી થયા ફરાર.લીમડી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.