માળિયા મિયાણા પોલીસે સુરજબારી ચેક પોસ્ટ પાસેથી માળીયા મિયાણા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાદ બાતમીના આધારે અહીંથી પસાર થતી એક સ્કોર્પિયોમાંથી રૂ.5.50 લાખના વિદેશી દારૂ સાથે જામનગર પંથકના વોન્ટેડ આરોપીને ઝડપી લઈ તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ આ બનાવમાં એક આરોપી નાસી છૂટતા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી બનાવવામાં વધુ તપાસ શરૂ કરી છે...