સણિયા હેમાદ તળાવમાં પ્રદૂષણનો વિવાદ વકર્યો,સણિયા હેમાદ ગામમાં આવેલા તળાવમાં તાજેતરમાં મોટા પાયે માછલીઓના મૃત્યુ જોવા મળ્યા છે,ગામના રહેવાસીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના નજીકના ઇન્ડસ્ટ્રીઝ અને અન્ય ઔદ્યોગિક એકમો દ્વારા અનટ્રીટેડ (અશુદ્ધ) કેમિકલયુક્ત અને પ્રદુષિત પાણીના નિકાલને કારણે બની છે,આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે કલેક્ટરને રજૂઆત કરી તાત્કાલિક તપાસ અને જવાબદાર ઔદ્યોગિક એકમો સામે કડક કાર્યવાહી