બીલખા ગામતળની નજીક સ્મશાન પાછળ ઘણા કીશાનોની જમીન આવેલ છે જેમાં વચ્ચે નદી આવે છે જેના ઉપર એક પુલ બનાવવામાં આવ્યો હતો. જે પુલ 2023મા ભયંકર પુરને લીધે તુટી પડ્યો હતો... ત્યારથી લઈને આજ સુધી આ ખેડૂતો કચેરીઓના ધકા ખાતા રહે છે... આ પ્રશ્નનુ યોગ્ય નીવારણ કરવામાં આવ્યું નથી