This browser does not support the video element.
રાધનપુર: અબીયાણામાં ૧.૩૫કરોડના ખર્ચે નવીન આરોગ્ય કેન્દ્ર ની બિલ્ડીંગની મંજૂરી
Radhanpur, Patan | Aug 21, 2025
સાંતલપુર તાલુકાના અબિયાણામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા નવીન આરોગ્ય સબ સેન્ટરની બિલ્ડીંગ નિર્માણ માટે ૧.૩૫ કરોડની ગ્રાન્ટની રકમ મંજુર કરી હતી.ધારાસભ્ય લવિંગજી સોલંકી અને સાંસદ ભરતસિંહ ડાભીને આરોગ્ય મંત્રી દ્વારા પત્ર લખીને જાણ કરાઈ