વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાનારા“સેવા પખવાડિયા” અંતર્ગત કાર્યક્રમો માટે 90 સોમનાથ વિધાનસભાની કાર્યશાળા પૂર્વ જિલ્લા પ્રમુખ અને કાર્યક્રમના જિલ્લાના ઇન્ચાર્જ માનસિંહભાઈ પરમારની ઉપસ્થીતીમાં વેરાવળમા અટલ હોલ ખાતે ગત 13 સપ્ટેમ્બર ના સાંજે 6 કલાક આસપાસ મળેલ હતી જેમા મોટી સંખ્યામા વેરાવળ શહેર અને તાલુકા ભાજપના કાયઁકરતાઓ ઉપસ્થિત રહ્યા હતા .