Download Now Banner

This browser does not support the video element.

માણાવદર: તાલુકાનાં મરમઠ ગામનની મુલાકાત લેતા ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી

Manavadar, Junagadh | Sep 20, 2025
માણાવદર તાલુકના મરમઠ ગામ ના પુર્વ સરપંચ શ્રી ભાયાભાઈ બંધીયા ની નિવાસસ્થાને તેઓની મુલાકાત કરી અને ગામના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી આ તકે સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા માણાવદર તાલુકા ભાજપ ના પ્રમુખ શ્રી ગગજીભાઈ ભેટારીયા,વગેરેના આગેવાનો, કાર્યકર્તાઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us