સારોલી વિસ્તારમાંથી સારોલી પોલીસના માનસને મળેલ બાદમીના હકીકતના આધારે સારોલી માં એક ઈસમને 17 કિલો 14 ગ્રામ ગાંજાનો જથ્થો જેની કુલ કિંમત ₹1,70,140 ના મતાના મુદ્દા માલ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. જોકે ઝડપાયેલા આરોપી ના લઈને ડીસીપી આલોકકુમાર દ્વારા સંપૂર્ણ રીતે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.