ખેરગામ પોલીસમાં સાઈનાથ હોસ્પિટલ ધરમપુરના ડોક્ટર ડી સી પટેલે જાણ કરી હતી કે ભોગ બનનાર લહરભાઈ દિલીપભાઈ દેશમુખ જેવો એ પોતાના ઘરે દવા પી જતા સારવાર અર્થે દાખલ કરેલ છે હાલમાં સારવાર ચાલુ છે અને પેશન્ટ ભાનમાં છે જે અંગે પોલીસે જાણવાજોગ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.