નવસારી જિલ્લામાં 5,000 થી વધુ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યુંજેમાં સૌથી વધુ વિરાવળમાં 2363 મૂર્તિનું વિસર્જન. કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો નવસારી ના ધારાગીરી વેરાવળ શહીદ અંજાર અને દાંડી ખાતે મૂર્તિનું વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં થયું હતું.