ગતરોજ તારીખ 8 ઓગસ્ટ 2025 ના મોડી સાંજે અંદાજે પાંચ વાગ્યાની આસપાસ, નેશનલ હાઇવે નંબર 56 ઉપર પસાર થતી વેળાએ નાનાપોંઢા ધરમપુર માર્ગ ઉપર અચાનક પલ્સર મોટરસાયકલમાં આગ લાગી ગઈ હતી, જોકે સબ નસીબે જાનહાની ટળી હતી, ત્યારે આગ શોર્ટ સર્કિટના લીધે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું હતું...