આજે બુધવારે બપોરે 1 વાગ્યાની આસાપસ સુપ્રીમ કોર્ટના સમાન કામ, સમાન વેતન પર ચુકાદા પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે આ ચુકાદાથી ગુજરાતમાં કરાર આધારિત કામ કરતા 210 સહાયક પ્રોફેસરોને સીધો ફાયદો થશે.લાંબા સમયથી કાર્યરત સહાયક પ્રોફેસરોને આર્થિક શોષણથી મુક્તિ મળશે.આ ચુકાદો ગુજરાતમાં કરાર આધારિત કામ કરતા 7 લાખ કર્મચારીઓ માટે આશાનું કિરણ.