લક્ષ્મીગર દાદા ના સાનિધ્યમાં ભોજનાલય શરૂ કરવામાં આવી છે જેમાં સાધુ સંતો માટે મફત ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે ને અન્ય માટે ફક્ત ત્રીસ રૂપિયામાં ભોજન આપવામાં આવે છે ત્રીસ રૂપિયામાં ટિફિન પણ આપવામાં આવી રહ્યા છે તે લક્ષ્મીગર દાદા ના સાનિધ્યમાં શ્રી રામકથા માસ પારાયણ શ્રાવણ સુદ ૧ થી શ્રાવણ વદ અમાસ સુધી બપોરના ૧થી૪ વાગ્યા સુધી ભરડવા ગામના રામ કથાકાર ભરતભાઈ શાસ્ત્રી રસપાન કરાવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તોએ રામકથાનો લાભ લીધો હતો.