This browser does not support the video element.
નવસારી: જિલ્લામાં કુલ 2041 જેટલા પોલીસ અધિકારીઓ ગણેશ વિસર્જનને લઈને તૈનાત રહેશે
Navsari, Navsari | Sep 5, 2025
નવસારી જિલ્લામાં આવતીકાલે ગણેશ વિસર્જન માટે વિશાળ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.જિલ્લામાં કુલ 2041 પોલીસ અધિકારીઓ,કર્મચારીઓ ફરજ રહેશે તૈનાતપૂર્ણા, ધારાગીરી સંતોષી માતાના નદી ઓવરા, એરુ અને દાંડીના દરિયા કિનારે થશે ગણેશ વિસર્જનબંદોબસ્તમાં 1 એસપી, 3 ડીવાયએસપી, 28 પીઆઈ, 27 પીએસઆઈ અને 471 પોલીસ સામેલ. રહેશે