શનિવારના 9:00 કલાકે દર્શન કરવા પહોંચેલા ડીવાયએસપીની વિગત મુજબ વલસામાં તિથલ રોડ પર આવેલા સીટી પીઆઇડી પરમારના નિવાસ્થાને સ્થાપિત કરાયેલ શ્રીજી ની પ્રતિમાના દર્શન કરવા વલસાડ ડીવાયએસપી એકે વર્મા પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા.અને બાપા ની પૂજા આરતી કરી ધન્યતા અનુભવી હતી.