સાંતલપુર તાલુકાના વારાહી માર્કેટયાર્ડમાં સેવા પખવાળા અંતર્ગત ભારતીય જનતા પાર્ટીની મહત્વની બેઠક યોજાઇ ,સાંતલપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ બાબતો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.સાંતલપુર સહીત આસપાસ વિસ્તારના કાર્યકર્તાઓ પણ બેઠકમાં જોડાયા હતા.