મોડાસા શહેરમાં અલગ અલગ જગ્યાએ આયોજિત કરવામાં આવેલા નવરાત્રી મહોત્સવમાં શી ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે મોડાસા શહેરની વિવિધ નવરાત્રી મહોત્સવમાં મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતની ટીમ દ્વારા ખોટી રીતે ફોટો પાડતા શખ્સોને ઝડપી પાડવા માટે પણ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે