મૂળી સ્થાનિક પોલીસ દ્વારા પ્રોહીબિશન ડ્રાઇવ યોજી હતી જે દરમિયાન નાયકા ગામે ભોગાવો નદીના કાઠે લીલાભાઈ નરસિંહભાઈ ઉધરેજાન રહેણાક મકાનમાંથી ત્રણ લીટર દેશી દારૂ કિંમત ૬૦૦ તથા લીયા ગામેથી ધર્મેન્દ્ર ડાયાભાઈ બોસિયાને નશાની હાલતમાં ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.