મહુવા.. ભાવનગર.. બ્રેકીંગ. તાલુકા નો જીવાદોરી સમાન માલણ ડેમ ઓવર ફ્લો થયો નીચાણ વાળા દસ ગામોને સાવચેતી ના ભાગરૂપે સૂચિત કરાયા. સવારથીજ ઉપર વાસ સારા વરસાદ ના પગલે ડેમ મા પાણી ની આવક ના કારણે જળ સપાટી મા સ્તત વધારો થવા થી ડેમ નું જળ સત્તર વધતાની સાથે ડેમ થયો ઓવરફ્લો. મોટા ખાટવાડા ની ઉપરના ભાગમાં આવેલ માલણ ડેમ સીઝન મા બીજી વાર ઓવરફ્લો થયો ઓટોમેટિક દરવાજા ધરવા