ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ લોકાપર્ણ થયું હતું ગાંધીનગર ખાતે રામકથા મેદાન સેક્ટર 11 ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.વર્ષ 2025-26 માં ખરીદેલ 534 પોલીસ વાહનોનું તથા ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા ગૃહવિભાગના 217 કરોડના ખર્ચે નવનિર્મિત મકાનોના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.