Download Now Banner

This browser does not support the video element.

મુળી: લીયા ગામે મારી શાળા મારું સ્વાભિમાન કાર્યક્રમ યોજાયો

Muli, Surendranagar | Sep 1, 2025
મૂળીના લીયા સરકારી માધ્યમિક શાળા ખાતે "મારી શાળા – મારુ સ્વાભિમાન" કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ શાળા પ્રત્યે પ્રતિબદ્ધ રહેવાની પ્રતીજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમની સફળતા માટે શાળાના સ્ટાફે શ્રમસૌમ્ય કામગીરી કરી અને શાળાના ગૌરવમાં વધારો કર્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us