હજરત મોહમ્મદ પેગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી એટલે ઈદે મિલાદ સમગ્ર ભારત વર્ષમાં ઉજવાય છે બોટાદમાં મોટીસંખ્યામાં મુસ્લિમ સમાજ ના વડિલ આગેવાન તેમજ બાળકો જુલુસ માં જોડાયા હતા. તેમજ મુસ્લિમ સમાજ ના અલગ અલગ વિસ્તારોમા નિઝાજ (પ્રસાદી) ચોકલેટ આઈસ્ક્રીમ કોન ઠંડાપણી ચા પાણી મેન્ગો શરબત નાસ્તા જેવા સ્ટોન કરવામાં આવ્યા હતા જુલૂસ પુર્ણ થયબાદ પોલીસ પ્રસાસન ના અધિકારીઓ ને શાલ ઓઢાડી સન્માન કરી મુસ્લિમ સમાજ ના આગેવાનો દ્રારા આભાર વ્યક્ત કર્યો હતો