આજે રવિવારે સવારે 11 વાગ્યાની આસપાસ ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવને લઇ હિંડોળા અને પારણા ઉત્સવ યોજાયો હતો.જેમાં ભગવાન શ્રીકૃષ્ણને વિદેશી ફૂલોથી શણગારાયા હતા. બેંગકોક અને થાઇલેન્ડથી લવાયેલા ફૂલોથી ગર્ભગૃહ,હિંડોળાને સજાવવામાં આવ્યા હતા.700 કિલોથી વધુ વિદેશી ફૂલોથી મંદિરમાં શણગારાયુ હતુ.