સમગ્ર રાજ્યની સાથોસાથ દાહોદ જિલ્લામાં પણ આયોજકોએ ખુબ જ ઉત્સાહ પૂર્વક ગણપતિ સ્થાપના કરી છે. ગણપતિનો ઉત્સવ સૌના હૃદયમાં એક અલગ જ ઉત્સાહ પ્રગટ કરી દેતો હોય છે. દાહોદ શહેરમાં પણ અનેકો જગ્યાઓએ આયોજકોએ વિવિધ થીમ પર ગણેશ પંડાલમાં આયોજન કરવાની સાથે ગણપતિની સ્થાપના કરી છે.